હરભજનસિંહને ઉપાડીને MTV રોડીઝ જીતનારી આ છોકરી આજે બની ગઈ બોલ્ડ બાલા.. આજની તસવીરો છે ચોંકાવી દે એવી..
હરિયાણાના ફતેહાબાદની ‘ધાકડ’ ગર્લ શ્વેતા મહેતા, જે વર્ષ 2017માં MTVના પ્રખ્યાત રિયાલિટી શો ‘રોડીઝ રાઇઝિંગ-14’ની વિજેતા હતી તેની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. શ્વેતા મહેતા