બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાએ વર્ષ 1999માં સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ કર્યા હતા. વર્ષ 2002માં તેમને અરહાન ખાન નામનો પુત્ર થયો. વર્ષ 2017 માં, મલાઈકા અરોરાએ અરબાઝ ખાનને છૂટાછેડા આપી દીધા અને મલાઈકાને પુત્રની કસ્ટડી મળી. ઘણી વખત અભિનેત્રી મલાઈકા અરોરાએ અરબાઝથી અલગ થવાનું કારણ આપ્યું છે.
એક ઈન્ટરવ્યુમાં તેણે એ પણ કહ્યું હતું કે અરહાનને FH આપ્યા બાદ અરબાઝે તેને બિલકુલ સપોર્ટ કર્યો નથી. જેના કારણે તે ખૂબ જ પરેથાન રહેતી હતી. મલાઈકા અરોરાના કહેવા પ્રમાણે, જ્યારે મેં પુત્ર અરહાનને જન્મ આપ્યો ત્યાટે સમગ્ર જવાબદારી મારા પર હતી. જ્યારે અરબાઝે તેની બિલકુલ કાળજી લીધી ન હતી. જ્યારે પણ તે રાત્રે રડતો ત્યારે હું ઉઠીને તેને શાંત પાડતો.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરબાઝની જુગાર અને દારૂની લતથી મલાઈકા ખૂબ જ પરેશાન હતી. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન પર TPL ફિક્સિંગનો આરોપ પણ લાગ્યો હતો. લગ્ન પછી અરબાઝનું મલાઈકા પ્રત્યેનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું, જેના કારણે અભિનેત્રી ખૂબ જ પટેશાન થવા લાગી હતી. આવી સ્થિતિમાં તેણે અરબાઝથી અલગ થવું વધુ સારું માન્યું.
અલગ થયા બાદ મલાઈકા અને અરબાઝ તેમના પુત્ર અરહાનનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ બંને એકબીજાને તેમના પુત્રના કારણે જ મળે છે. મલાઈકા અરબાઝને તેના પુત્રને મળવાથી રોકતી નથી. જો કે, અરબાઝે તેના પુત્રને મળતા પહેલા મલાઈકાની પરવાનગી લેવી પડશો.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ દિવસોમાં મલાઈકા અરોરા બોલિવૂડ એક્ટર અર્જૂન કપૂર સાથે રિલેશનશિપમાં છે. તે ઘણા સમયથી અર્જુન સાથે સમય વિતાવી રહી છે. આ બંનેના લગ્નના સમાચાર પણ આવ્યા છે.
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા જેઓ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી આરાધ્ય કપલ માનવામાં આવે છે, બંને તેમના છૂટાછેડાના સમાચાર પછી ખૂબ જ વિવાદમાં આવ્યા હતા. વિવાદોમાં હોવા છતાં બંનેએ તેમના સંબંધોને મહત્વ આપ્યું હતું અને એકબીજા પર દોષારોપણ કરવાને બદલે, તેઓએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.
મલાઈકાએ મોટો ખુલાસો કર્યો છે.. ફેન્સ હંમેશા અરબાઝ અને મલાઈકાના છૂટાછેડા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરે છે. જો કે અત્યાર સુધી બંનેએ તેમના છૂટાછેડાનું સાચું કારણ મીડિયાને જણાવ્યું નથી. હવે મલાઈકાએ પોતાના છૂટાછેડાનું કારણ જણાવતા મીડિયા સામે મોટો ખુલાસો કર્યો છે.
અરબાઝની આ આદતોથી મલાઈકા પરેશાન હતી.. મલાઈકાએ અરબાઝ વિશે એવી વાત કહી જાણીને બધા દંગ રહી ગયા. મલાઈકાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે અરબાઝની એક આદતથી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. જેના કારણે તેણે અરબાઝને છોડવાનો નિર્ણય લીધો હતો.
દારૂ પીને આવું કામ કરતો હતો.. મલાઈકાએ કહ્યું હતું 5 અરબાઝને દારૂ પીવાની લત હતી. અરબાઝને દારૂ પીવાની સાથે જુગાર રમવાની લત પણ હતી. જેના કારણે મલાઈકા ખૂબ જ પરેશાન હતી. અરબાઝની દરરોજ દારૂ પીવાની અને જુગાર રમવાની ખરાબ આદતથી કટાળીને તેણે અરબાઝને છૂટાછેડા આપી દીધા.
તમને જણાવી દઈએ કે અરબાઝ અને મલાઈકા અરોરાએ 1998માં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર અરહાન ખાન પણ છે. જોકે લગ્નના 19 વર્ષ પછી મલાઈકાએ અરબાઝને છોડીને એકલા રહેવાનો નિર્ણય કર્યો. જોકે પેરેન્ટ્સ તરીકે બંને ઘણી વખત અરહાન સાથે જોવા મળ્યા છે.
અરબાઝ અને મલાઈકા બંને પોતાના કરતા નાના કલાકારોને ડેટ કરી રહ્યા છે .. તાજેતરમાં મલાઈકા અને અરબાઝ મુંબઈ એરપોર્ટ પર અરહાનને રિસીવ કરવા માટે સાથે દેખાયા હતા. આ દિવસોમાં મલાઈકા તેના કરતા 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરવાને કારણે વારંવાર વિવાદોમાં રહે છે. જ્યારે અરબાઝ પણ આ દિવસોમાં નાની મોડલ જ્યોર્જિયા એડ્દરયાનીને ડેટ કરી રહ્યો છે.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain
cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..