સની લીઓની તો હવે આવી, એની પહેલાથી બોલિવુડમાં આ હિરોઈન છે બેબી ડોલ.. વર્ષો પહેલાં સિક્કો ચાલતો એનો..
‘બેબી ડોલ’ તરીકે જાણીતી અભિનેત્રી દીપલ શૉનો જન્મ 21 ફેબ્રુઆરી, 1986 (હેપ્પી બર્થ ડે)ના રોજ હિમાચલ પ્રદેશમાં થયો હતો. તે અભિનેત્રી, ગાયિકા અને મોડલ છે.