કરોડોનો માલિક છે છતાં જાતે કરે છે ખેતી અને જમીન પર બેસીને ખાય છે નાના પાટેકર.. એકદમ સાદી જિંદગી જીવે છે..
જાણીતું છે કે નાના પાટેકર ફિલ્મોમાં આવતાં પહેલાં રસ્તા પર ઝીબ્રા ક્રોસિંગ કરાવતા હતા. નાનાના ફાર્મહાઉસમાં પણ મોટી સંખ્યામાં દુધાળા ગાય અને ભેંસ ઉછરે છે.